Jagi Ne Joun To
By Narsinh Mehta · ગુજરાતી
When I awake, I see no world; in sleep I experience strange pleasures.
Voice Lab
Record yourself reciting or singing this work once. Stored only on this device, never uploaded. The player will use your recording instead of the synthetic chant whenever you tap play.
જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે। ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે॥ પંચ મહાભૂત પરબ્રહ્મથી ઊપજ્યાં, અણુ અણુ માંહિ રહ્યા રે વળગી। ફૂલ ને ફળ તે તો વૃક્ષનાં જાણવાં, થડ થકી ડાળ નહિ રે અળગી॥
When I awake, I see no world; in sleep I experience strange pleasures. All is the play of pure consciousness — Brahman frolics with Brahman. The five great elements arise from Parabrahman and pervade every atom. Flowers and fruits belong to the tree; no branch is ever truly separate from the trunk.
Vaishnava jana to tene kahiye, je peed parayi jane re Par dukhe upkar kare toye, man abhiman na ane re ||1||
Narsinh Mehta
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જુજવે રૂપ અનંત ભાસે; દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું,
Traditional
વૈષ્ણવ જન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે. પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે...
Traditional
નારાયણનું નામ જ લેતાં, વારે તેને તજિએ રે; મનસા, વાચા, કર્મણા કરીને લક્ષ્મીવરને ભજીએ રે...
Traditional
ભુતલ ભક્તિ પદારથ મોટુ, બ્રહ્મ લોકમાં નાહીં રે, પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોરાશી માંહી રે...
Traditional
પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા, હરનિશ એને ધાવું રે, તપ તીરથ વૈકુંઠ તજીને, મારા વૈષ્ણવ હોય ત્યાં જાવું રે...
Traditional
Public domain — Narsinh Mehta, 15th century.