॥ ૐ ॥
Om
Maadee Taarun Kanku Kharyun Ne Sooraja Oogyo
ગુજરાતી · Bhajan
A bhajan attributed to Traditional.
Voice Lab
Record yourself reciting or singing this work once. Stored only on this device, never uploaded. The player will use your recording instead of the synthetic chant whenever you tap play.
માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો, જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો... માડી તારું કંકુ
મંદિર સર્જાયુ ને ઘંટારવ ગાજ્યો, નભનો ચંદરવો માએ આંખ્યુંમાં આંજ્યો, દિવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો, કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો... માડી તારું કંકુ
માવડીની કોટમાં તારાના મોતી, જનનીની આંખ્યુમાં પૂનમની જ્યોતિ, છડી રે પૂકારી માની મોરલો ટહુક્યો, કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો... માડી તારું કંકુ
માવડીના રથના ઘૂઘરા બોલ્યા, અજવાળી રાતે માએ અમૃત ઢોળ્યાં, ગગનનો ગરબો માના ચરણોમાં ઝૂક્યો, કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો... માડી તારું કંકુ ૐ - અવિનાશ વ્યાસ
ૐ
ૐ
Print information
Title page: No Title page this book is all same papers
1st_side>>p2s1,37,p2s2,35,4,33,6,31,8,29,10,27,12,25,14,23,16,21,18,19
2nd_side>>38,p1s1,36,p1s2,34,3,32,5,30,7,28,9,26,11,24,13,22,15,20,17
Start from 2nd COL and 3rd COL and fill in top to botoom till end. Then Start from bottom to top 4th COL and 1st COL. Then take Col-3, Col-4 and Col-1,Col-2. COL-1 COL-2 COL-3 COL-4 TITLE 38 P1S1 P2S1 37 1 36 P1s2 P2s2 35 2 34 3 4 33 3 32 5 6 31 4 30 7 8 29 5 28 9 10 27 6 26 11 12 25 7 24 13 14 23 8 22 15 16 21 9 20 17 18 19 10 11 12 13 14 15
A bhajan attributed to Traditional.
A bhajan attributed to Traditional.
Narsinh Mehta · 15th century
Gujarat's beloved definition of a true devotee: one who feels another's pain as their own.
Narsinh Mehta · 15th century
Narsinh Mehta's dawn vision — 'When I wake and look, the whole world is Krishna.'
Traditional
A bhajan attributed to Traditional.
Traditional
A bhajan attributed to Traditional.
Traditional
A bhajan attributed to Traditional.
Traditional
A bhajan attributed to Traditional.
Devotional commentary and life lessons are editorial reflections. Historical details are limited to well-documented facts; devotional belief is labelled as tradition, never presented as proven history.