A bhajan attributed to Traditional.
Voice Lab
Record yourself reciting or singing this work once. Stored only on this device, never uploaded. The player will use your recording instead of the synthetic chant whenever you tap play.
જગતમાં એક જ જન્મ્યો રે જેણે રામને ઋણી રાખ્યાં
રામને ચોપડે થાપણ કેરા ભંડાર ભરીને રાખ્યાં ન કરી કદીએ ઉઘરાણી તેમ સામા ચોપડા ન રાખ્યાં... જગતમાં... માગણા કેરા વેણ હરખથી કોઈને મોઢે ન ભાખ્યાં રામકૃપાના સુખ સંસારી સ્વાદભર્યાં નવ ચાખ્યાં જગતમાં... હરિએ કંઠમાં હાર પહેરાવ્યો મોતી મોઢામાં નાખ્યાં મોતીડાં કરડી માળાઉં ફેંકી તાગડાં તોડી નાખ્યાં જગતમાં... રામનાં સઘળાં કામ કર્યાં ને બેહણાં બારણે રાખ્યાં રાજસત્તામાં ભડકાં ભાળ્યાં ધૂડ્યમાં ધામા નાખ્યાં જગતમાં... અંજની માતાની કુખ ઉજાળી નિત રખોપાં રાખ્યાં ચોકી રામની કદી ન છોડી ઝાંપે ઉતારા રાખ્યાં જગતમાં... કાગ કહે બદલો ન માગ્યો પોરહ કદીએ ન ભાખ્યાં જેણે બદલો લીધો એનાં મોઢાં પડી ગીયાં ઝાંખા જગતમાં... ૐ -દુલા ભાયા કાગ
ૐ
ૐ
ૐ
ૐ
ૐ
Print information
Title page: p2s1,p3s1 and p4s1,p1s1
1st_side>>p6s1,51,p8s1,49,p2s2,47,p4s2,45,p6s2,43,p8s2,41,10,39,12,37,14,35,16,33,18,31,20,29,22,27,24,25
2nd_side>>52,p5s1,50,p7s1,48,p1s2,46,p3s2,44,p5s2,42,p7s2,40,9,38,11,36,13,34,15,32,17,30,19,28,21,26,23
1st_side>>p7s1,13,p2s2,11,p4s2,9,p6s2,p7s2
2nd_side>>14,p6s1,12,p1s2,10,p3s2,p8s2,p5s2
Start from 2nd COL and 3rd COL and fill in top to botoom till end. Then Start from bottom to top 4th COL and 1st COL. Then take Col-3, Col-4 and Col-1,Col-2. COL-1 COL-2 COL-3 COL-4 TITLE P4S1 P1S1 P2S1 P3S1 1 14 P6s1 P7s1 13 2 12 P1s2 P2s2 11 3 10 P3s2 P4s2 9 4 P8s2 P5s2 P6s2 P7s2 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17
Vaishnava jana to tene kahiye, je peed parayi jane re Par dukhe upkar kare toye, man abhiman na ane re ||1||
Narsinh Mehta
Jagine joon to jagat deese nahin, unghma atapata bhog bhase. Chitt chaitanya vilas tadroop chhe, Brahm latkaa kare Brahm pase.
Narsinh Mehta
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જુજવે રૂપ અનંત ભાસે; દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું,
Traditional
વૈષ્ણવ જન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે. પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે...
Traditional
નારાયણનું નામ જ લેતાં, વારે તેને તજિએ રે; મનસા, વાચા, કર્મણા કરીને લક્ષ્મીવરને ભજીએ રે...
Traditional
ભુતલ ભક્તિ પદારથ મોટુ, બ્રહ્મ લોકમાં નાહીં રે, પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોરાશી માંહી રે...
Traditional
indiabhajans.weebly.com — gujarati-06-bhajans.doc