A bhajan attributed to Traditional.
Voice Lab
Record yourself reciting or singing this work once. Stored only on this device, never uploaded. The player will use your recording instead of the synthetic chant whenever you tap play.
રમતાં રમતાં લડી પડે, ભૈ માણસ છે! (૨) હસતાં હસતાં રડી પડે, ભૈ માણસ છે! પહાડથી યે કઠ્ઠણ મક્કમ, માણસ છે! દડ દડ દડ દડ દડી, ભૈ માણસ છે! ચંદર ઉપર ચાલે ચપચપ, માણસ છે! ને બે ડગલે ખડી પડે, ભૈ માણસ છે! સૂર્યવંશીનો પ્રતાપ એનો, માણસ છે! ભરબપોરે ઢળી પડે, ભૈ માણસ છે! પૂજાવા ઝટ થયા પાળિયા, માણસ છે! ટાણે ખોટ્યું પડી પડે, ભૈ માણસ છે! ૐ - જયંત પાઠક
Print information
Title page: p2s1,p3s1 and p4s1,p1s1
1st_side>>p6s1,51,p8s1,49,p2s2,47,p4s2,45,p6s2,43,p8s2,41,10,39,12,37,14,35,16,33,18,31,20,29,22,27,24,25
2nd_side>>52,p5s1,50,p7s1,48,p1s2,46,p3s2,44,p5s2,42,p7s2,40,9,38,11,36,13,34,15,32,17,30,19,28,21,26,23
Start from 2nd COL and 3rd COL and fill in top to botoom till end. Then Start from bottom to top 4th COL and 1st COL. Then take Col-3, Col-4 and Col-1,Col-2. COL-1 COL-2 COL-3 COL-4 TITLE P4S1 P1S1 P2S1 P3S1 1 52 P5S1 P6S1 51 2 50 P7S1 P8S1 49 3 48 P1S2 P2S2 47 4 46 P3S2 P4S2 45 5 44 P5S2 P6S2 43 6 42 P7S2 P8S2 41 7 40 9 10 39 8 38 11 12 37 9 36 13 14 35 10 34 15 16 33 11 32 17 18 31 12 30 19 20 29 13 28 21 22 27 14 26 23 24 25 15 16 17
Vaishnava jana to tene kahiye, je peed parayi jane re Par dukhe upkar kare toye, man abhiman na ane re ||1||
Narsinh Mehta
Jagine joon to jagat deese nahin, unghma atapata bhog bhase. Chitt chaitanya vilas tadroop chhe, Brahm latkaa kare Brahm pase.
Narsinh Mehta
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જુજવે રૂપ અનંત ભાસે; દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું,
Traditional
વૈષ્ણવ જન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે. પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે...
Traditional
નારાયણનું નામ જ લેતાં, વારે તેને તજિએ રે; મનસા, વાચા, કર્મણા કરીને લક્ષ્મીવરને ભજીએ રે...
Traditional
ભુતલ ભક્તિ પદારથ મોટુ, બ્રહ્મ લોકમાં નાહીં રે, પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોરાશી માંહી રે...
Traditional
indiabhajans.weebly.com — gujarati-05-bhajans.doc