A bhajan attributed to Traditional.
Voice Lab
Record yourself reciting or singing this work once. Stored only on this device, never uploaded. The player will use your recording instead of the synthetic chant whenever you tap play.
રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ, ઇશ્વર અલ્લા તેરો નામ, સબકો સન્મતિ દે ભગવાન, સબકો સન્મતિ દે ભગવાન, સબકો શાંતિ દે ભગવાન, સબકો સન્મતિ દે ભગવાન, સારા જગ તેરી સંતાન...રઘુપતિ રાઘવ
ટૂંકું ટચુકડું નામ, રામ રામ રામ બોલો, એતો અંતરમાં આપશે આરામ, રામ રામ રામ બોલો, રામ નામ બોલો સિયારામ નામ બોલો, એતો અંતરમાં આપશે આરામ, રામ રામ રામ બોલો,
શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા.
સત્ય નામ કબીર, સત્ય નામ કબીર. ગુરુદેવ કબીર, ગુરુદેવ કબીર. આવો આવો રે કબીર, આવો આવો રે કબીર. ભીડ ભાંગો રે કબીર, ભીડ ભાંગો રે કબીર. દર્શન દેજો રે કબીર, દર્શન દેજો રે કબીર. સત્ય નામ કબીર, સત્ય નામ કબીર. ૐ
આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો!
આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો! મનને મહેતાજી કરી કામે લગાડજો!... આ જિંદગીના... આજ સુધી જીવ્યા છો કેટલું ને કેવું? કેટલી કમાણી કરી કટલું છે દેવું? કાઢી સરવૈયું કોઈ સંતને બતાવજો!... આ જિંદગીના... કેટલી સુધારી વૃત્તિ કેટલી બગાડી? દયા પાટે ચાલી રહી જિંદગીની ગાડી! પ્રભુપંથ પામવાને પાટા બંધાવજો!... આ જિંદગીના... જમા ને ઉધાર તણો કાઢજો તફાવત; કેટલી પ્રભુના નામે કરી છે બનાવટ! એક-એક પાનું ચિંતનથી ચકાસજો!... આ જિંદગીના... કંઠી પહેરીને કંઠ કેટલાના કાપ્યા! માળાના મણકામાં માધવને માપ્યા; તિલકથી બુદ્ધિની શુદ્ઘિ વધારજો!... આ જિંદગીના... ગીતાની વાત કહો કેટલી પચાવી! કેટલી કુટેવ કાઢી કેટલી બચાવી! સ્વાધ્યાયથી જીવનને સુંદર બનાવજો!... આ જિંદગીના... ભાવ અને ભક્તિમા મસ્ત બની રાચજો! એક-એક ગામડે ગીતાને પહોંચાડજો! કામ કરી ‘દાદા’ના દીલને હલાવજો!... આ જિંદગીના... ૐ
Print information:
Printing a book by stapling multi pages. Copy and paste 1st_side in print box to print or in macro. Do same with 2nd_side.
Title page: p2s2,p3s3 and p4s4,p1s1
1st_side>>p6s6,56,p1s7,54,p3s9,52,p5s11,50,p7s13,48,9,46,11,44,13,42,15,40,17,38,19,36,21,34,23,32,25,30,27,28 2nd_side>>57,p5s5,55,p7s6,53,p2s8,51,p4s10,49,p6s12,47,8,45,10,43,12,41,14,39,16,37,18,35,20,33,22,31,24,29,26
Start from 2nd COL and 3rd COL and fill in top to botoom till end. Then Start from bottom to top 4th COL and 1st COL. Then take Col-3, Col-4 and Col-1,Col-2. COL-1 COL-2 COL-3 COL-4 TITLE P4S4 P1S1 P2S2 P3S3 1 57 P5S5 P6S6 56 2 55 P7S6 P1S7 54 3 53 P2S8 P3S9 52 4 51 P4S10 P5S11 50 5 49 P6S12 P7s13 48 6 47 8 9 46 7 45 10 11 44 8 43 12 13 42 9 41 14 15 40 10 39 16 17 38 11 37 18 19 36 12 35 20 21 34 13 33 22 23 32 14 31 24 25 30 15 29 26 27 28
Vaishnava jana to tene kahiye, je peed parayi jane re Par dukhe upkar kare toye, man abhiman na ane re ||1||
Narsinh Mehta
Jagine joon to jagat deese nahin, unghma atapata bhog bhase. Chitt chaitanya vilas tadroop chhe, Brahm latkaa kare Brahm pase.
Narsinh Mehta
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જુજવે રૂપ અનંત ભાસે; દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું,
Traditional
વૈષ્ણવ જન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે. પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે...
Traditional
નારાયણનું નામ જ લેતાં, વારે તેને તજિએ રે; મનસા, વાચા, કર્મણા કરીને લક્ષ્મીવરને ભજીએ રે...
Traditional
ભુતલ ભક્તિ પદારથ મોટુ, બ્રહ્મ લોકમાં નાહીં રે, પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોરાશી માંહી રે...
Traditional
indiabhajans.weebly.com — gujarati-04-smarananjali.doc