॥ ૐ નમઃ શિવાય ॥
Om Namah Shivaya
Shanbhu Charane Padee, Maangu Ghadee E Ghadee, Kashta Kaapo
ગુજરાતી · Bhajan
A bhajan attributed to Traditional.
Voice Lab
Record yourself reciting or singing this work once. Stored only on this device, never uploaded. The player will use your recording instead of the synthetic chant whenever you tap play.
શંભુ ચરણે પડી, માંગુ ઘડી એ ઘડી, કષ્ટ કાપો. દયા કરી શિવ દર્શન આપો...
તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા; હું તો મંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટ કાપો. દયા કરી શિવ દર્શન આપો...
આપો ભક્તિમાં ભાવ અનેરો, શિવભક્તિમાં ધર્મ ઘણેરો, પ્રભુ શંભુને પૂજો, દેવી પાર્વતી પૂજો, કષ્ટ કાપો. દયા કરી શિવ દર્શન આપો...
અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી; ભાલે ચંદ્ર ધર્યો, કંઠે વિષ ભર્યું, અમૃત આપો. દયા કરી શિવ દર્શન આપો...
નેતિવનેતિ જ્યાં વેદ વદે છે, મારું ચિતડું ત્યાં જવા ચાહે છે; સારા જગમાં છે તું, વસુ તારામાં હું, શક્તિ આપો. દયા કરી શિવ દર્શન આપો...
હું તો એકલ પંથી પ્રવાસી, છતાં આત્મા કેમ ઉદાસી? થાક્યો મથી રે મથી, કારણ મળતું નથી, સમજણ આપો. દયા કરી શિવ દર્શન આપો...
આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરૂપ દેખું; મારા મનમાં વસો, આવી હૈયે વસો, શાંતિ સ્થાપો. દયા કરી શિવ દર્શન આપો...
ભોળા મહાદેવ ભવદુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ફળ આપો; ટાળો માન – મદ, ગાળો ગર્વ સદા, ભક્તિ આપો. દયા કરી શિવદર્શન આપો...
અંગે શોભે છે રુદ્રની માળા, કંઠે લટકે છે ભોરિંગ કાળા; તમે ઉમિયાપતિ, અમને આપો મતિ, કષ્ટ કાપો. દયા કરી શિવ દર્શન આપો...
શંભુ ચરણે પડી, માંગુ ઘડી એ ઘડી, કષ્ટ કાપો. દયા કરી શિવ દર્શન આપો... ૐ
Print information:
Printing a book by stapling multi pages. Copy and paste 1st_side in print box to print or in macro. Do same with 2nd_side.
Title page: p2s2,p3s3 and p4s4,p1s1
1st_side>>p6s6,56,p1s7,54,p3s9,52,p5s11,50,p7s13,48,9,46,11,44,13,42,15,40,17,38,19,36,21,34,23,32,25,30,27,28 2nd_side>>57,p5s5,55,p7s6,53,p2s8,51,p4s10,49,p6s12,47,8,45,10,43,12,41,14,39,16,37,18,35,20,33,22,31,24,29,26
Start from 2nd COL and 3rd COL and fill in top to botoom till end. Then Start from bottom to top 4th COL and 1st COL. Then take Col-3, Col-4 and Col-1,Col-2. COL-1 COL-2 COL-3 COL-4 TITLE P4S4 P1S1 P2S2 P3S3 1 57 P5S5 P6S6 56 2 55 P7S6 P1S7 54 3 53 P2S8 P3S9 52 4 51 P4S10 P5S11 50 5 49 P6S12 P7s13 48 6 47 8 9 46 7 45 10 11 44 8 43 12 13 42 9 41 14 15 40 10 39 16 17 38 11 37 18 19 36 12 35 20 21 34 13 33 22 23 32 14 31 24 25 30 15 29 26 27 28
Print information
Title page: p2s2,p3s3 and p4s4,p1s1
1st_side>>p6s6,48,p1s7,46,p3s9,44,p5s11,42,p7s13,40,9,38,11,36,13,34,15,32,17,30,19,28,21,26,23,24
2nd_side>>49,p5s5,47,p7s6,45,p2s8,43,p4s10,41,p6s12,39,8,37,10,35,12,33,14,31,16,29,18,27,20,25,22
Start from 2nd COL and 3rd COL and fill in top to botoom till end. Then Start from bottom to top 4th COL and 1st COL. Then take Col-3, Col-4 and Col-1,Col-2. COL-1 COL-2 COL-3 COL-4 TITLE P4S4 P1S1 P2S2 P3S3 1 49 P5S5 P6S6 48 2 47 P7S6 P1S7 46 3 45 P2S8 P3S9 44 4 43 P4S10 P5S11 42 5 41 P6S12 P7s13 40 6 39 8 9 38 7 37 10 11 36 8 35 12 13 34 9 33 14 15 32 10 31 16 17 30 11 29 18 19 28 12 27 20 21 26 13 25 22 23 24 All page: p1s1,p2s2,p3s3,p4s4,p5s5,p6s6,p7s6,p1s7,p2s8,p3s9,p4s10,p5s11,p6s12,p7s13,8-57
A bhajan attributed to Traditional.
A bhajan attributed to Traditional.
Narsinh Mehta · 15th century
Gujarat's beloved definition of a true devotee: one who feels another's pain as their own.
Narsinh Mehta · 15th century
Narsinh Mehta's dawn vision — 'When I wake and look, the whole world is Krishna.'
Traditional
A bhajan attributed to Traditional.
Traditional
A bhajan attributed to Traditional.
Traditional
A bhajan attributed to Traditional.
Traditional
A bhajan attributed to Traditional.
Devotional commentary and life lessons are editorial reflections. Historical details are limited to well-documented facts; devotional belief is labelled as tradition, never presented as proven history.