॥ ૐ નમઃ શિવાય ॥
Om Namah Shivaya
Rangaaee Jaane Rangamaan
ગુજરાતી · Bhajan
A bhajan attributed to Traditional.
Voice Lab
Record yourself reciting or singing this work once. Stored only on this device, never uploaded. The player will use your recording instead of the synthetic chant whenever you tap play.
રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં સિતારામ તણા સત્સંગમાં, રાધે શ્યામ તણાતું રંગમાં... આજે ભજશું કાલે ભજશું, ભજશું સિતારામ ક્યારે ભજશું રાધે શ્યામ, શ્વાસ જાશે ને નાડી તૂટશે, પ્રાણ નહી રે તારા અંગમાં... રંગાઈ... જીવ જાણ તું ઝાઝું જીવશું, મારું છે આ તમામ, પહેલા અમર કરી દંઉ નામ, તેડું આવશે જમનું જાણજો, જાવું પડશે સંગમાં... રંગાઈ... સૌ જીવ કહેતા પછી જંપીશું, પહેલા મેળવી લોને દામ, રહેવાના કરી લો ઠામ, પ્રભુ પડ્યો છે એમ ક્યાં રસ્તામાં, સૌ જન કહતા વ્યંગમાં... રંગાઈ... ઘડપણ આવશે ત્યારે ભજીશું, પહેલા ઘરના કામ તમામ, પછી ફરીશું તીરથ ધામ, આત્મા એકદીન ઊડી જાશે, તારું શરીર રહેશે પલંગમાં... રંગાઈ... બત્રિસ ભાતનાં ભોજન જમતા, ધેલી કરીને ભામ, એમાં ક્યાંથી સાભળે રામ, દાન પુણ્યથી દૂર રહ્યો તું, ફોગટ ફરે છે ધમંડમાં... રંગાઈ... રંગ રાગમાં ક્યારે રટાશે? રહી જાશે આમને આમ, માટે ઓળખ તું આતમ રામ, બાબા આનંદ હરિ ૐ અખંડ છે, ભજ તું શિવની સંગમાં... રંગાઈ...
A bhajan attributed to Traditional.
A bhajan attributed to Traditional.
Narsinh Mehta · 15th century
Gujarat's beloved definition of a true devotee: one who feels another's pain as their own.
Narsinh Mehta · 15th century
Narsinh Mehta's dawn vision — 'When I wake and look, the whole world is Krishna.'
Traditional
A bhajan attributed to Traditional.
Traditional
A bhajan attributed to Traditional.
Traditional
A bhajan attributed to Traditional.
Traditional
A bhajan attributed to Traditional.
Devotional commentary and life lessons are editorial reflections. Historical details are limited to well-documented facts; devotional belief is labelled as tradition, never presented as proven history.