॥ ૐ નમઃ શિવાય ॥
Om Namah Shivaya
Karamano Sangaathee Raanaa Maaro Koi Nathee
ગુજરાતી · Bhajan
A bhajan attributed to Traditional.
Voice Lab
Record yourself reciting or singing this work once. Stored only on this device, never uploaded. The player will use your recording instead of the synthetic chant whenever you tap play.
કરમનો સંગાથી રાણા મારો કોઇ નથી... (ટેક)
એક રે પથ્થરનાં બબ્બે ટુકડા, કે લખ્યાં એના જુદાં જુદાં લેખ. એકની બની પ્રભુજીની મૂર્તિ, કે બીજો ધોબીડાંને ઘાટ... કરમનો સંગાથી...
એક રે ગાયનાં બબ્બે વાછડાં, કે લખ્યાં એના જુદાં જુદાં લેખ. એક રે વાછડો શિવજીનો ઓથિયો, કે બીજો ગાંચીડાને ઘેર... કરમનો સંગાથી...
એક રે માતાના બબ્બે બેટડાં, કે લખ્યાં એના જુદાં જુદાં લેખ. એકની શિર ઉપર છત ધળે, કે બીજો ભારાં વેચી ખાય... કરમનો સંગાથી...
ગુરૂનાં પ્રતાપે મીરાંબાઇ બોલીયાં, કે દેજો (૨) મને સંત ચરણમાં વાસ (૨) ... કરમનો સંગાથી...
A bhajan attributed to Traditional.
A bhajan attributed to Traditional.
Narsinh Mehta · 15th century
Gujarat's beloved definition of a true devotee: one who feels another's pain as their own.
Narsinh Mehta · 15th century
Narsinh Mehta's dawn vision — 'When I wake and look, the whole world is Krishna.'
Traditional
A bhajan attributed to Traditional.
Traditional
A bhajan attributed to Traditional.
Traditional
A bhajan attributed to Traditional.
Traditional
A bhajan attributed to Traditional.
Devotional commentary and life lessons are editorial reflections. Historical details are limited to well-documented facts; devotional belief is labelled as tradition, never presented as proven history.