A bhajan attributed to Traditional.
Voice Lab
Record yourself reciting or singing this work once. Stored only on this device, never uploaded. The player will use your recording instead of the synthetic chant whenever you tap play.
તૂ દયાલુ દીન હૌં, તૂ દાની હૌં ભિખારી; હૌં પ્રસિદ્ધ પાતકી, તૂ પાપપુંજ હારી... પ્રભુ તૂ...
નાથ તૂ અનાથકો, અનાથ કૌન મોસો? મો સમ આરત નહિ, આરત હર તોસો... પ્રભુ તૂ...
બ્રહ્મ તૂ , હૌં જીવ, તૂ ઠાકુર, હૌં ચેરો; તાત, માત, ગુરુ, સખા તૂ, સબ વિધિ હિતુ મેરો... પ્રભુ તૂ...
મોંહિ મોંહિ નાતે અનેક માનિયે જો ભાવૈ; જ્યોં ત્યોં તુલસી કૃપાલુ ચરન સરન પાવૈ... પ્રભુ તૂ... ૐ • તુલસીદાસ ( પાતકી-પાપી, આરત-દુઃખી )
Vaishnava jana to tene kahiye, je peed parayi jane re Par dukhe upkar kare toye, man abhiman na ane re ||1||
Narsinh Mehta
Jagine joon to jagat deese nahin, unghma atapata bhog bhase. Chitt chaitanya vilas tadroop chhe, Brahm latkaa kare Brahm pase.
Narsinh Mehta
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જુજવે રૂપ અનંત ભાસે; દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું,
Traditional
વૈષ્ણવ જન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે. પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે...
Traditional
નારાયણનું નામ જ લેતાં, વારે તેને તજિએ રે; મનસા, વાચા, કર્મણા કરીને લક્ષ્મીવરને ભજીએ રે...
Traditional
ભુતલ ભક્તિ પદારથ મોટુ, બ્રહ્મ લોકમાં નાહીં રે, પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોરાશી માંહી રે...
Traditional
indiabhajans.weebly.com — gujarati-02-bhajans.doc