A bhajan attributed to Traditional.
Voice Lab
Record yourself reciting or singing this work once. Stored only on this device, never uploaded. The player will use your recording instead of the synthetic chant whenever you tap play.
પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા, હરનિશ એને ધાવું રે, તપ તીરથ વૈકુંઠ તજીને, મારા વૈષ્ણવ હોય ત્યાં જાવું રે... પ્રાણ થકી... અંબરીષ મુજને અતિઘણા વ્હાલા, દુર્વાસાએ મન ભંગ કીધા, મેં મારું અભિમાન તજીને, દશવાર અવતાર લીધો રે... પ્રાણ થકી... ગજ તજી વહારે તમે પાદે ધાયા, સેવકની સુધ લેવા, ઊંચનીચ કુલ હું નવ જાણું, મને ભજે સો મમ જેવા... પ્રાણ થકી... મારો બાંધ્યો મારો વૈષ્ણવ છોડાવે, વૈષ્ણવનો બાંધ્યો વૈષ્ણવ છૂટે, ક્ષેણું એક વૈષ્ણવ મુજને બાંધે, તો ફિર ઉત્તર નવ સુઝે... પ્રાણ થકી... બેઠો ગાવે ત્યાં ઉભો સાંભળું, ઉભા ગાવે ત્યાં નાચું, વૈષ્ણવ જનથી ક્ષેણું ન અળગો, માન નરસૈયા સાચું... પ્રાણ થકી... ૐ • નરસિંહ મહેતા ( ધાવું-મદદે દોડવું, ક્ષેણું-??? )
Vaishnava jana to tene kahiye, je peed parayi jane re Par dukhe upkar kare toye, man abhiman na ane re ||1||
Narsinh Mehta
Jagine joon to jagat deese nahin, unghma atapata bhog bhase. Chitt chaitanya vilas tadroop chhe, Brahm latkaa kare Brahm pase.
Narsinh Mehta
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જુજવે રૂપ અનંત ભાસે; દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું,
Traditional
વૈષ્ણવ જન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે. પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે...
Traditional
નારાયણનું નામ જ લેતાં, વારે તેને તજિએ રે; મનસા, વાચા, કર્મણા કરીને લક્ષ્મીવરને ભજીએ રે...
Traditional
ભુતલ ભક્તિ પદારથ મોટુ, બ્રહ્મ લોકમાં નાહીં રે, પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોરાશી માંહી રે...
Traditional
indiabhajans.weebly.com — gujarati-01-bhajans.doc