॥ શ્રી દુર્ગાયૈ નમઃ ॥
Shri Durgayai Namah
Jay Adya Shakti Aarti
By Shivanand Swami
ગુજરાતી · 1818 · Aarti
Glory to the Primordial Shakti, who illumines the whole universe, and appeared on the first day (of creation).
Voice Lab
Record yourself reciting or singing this work once. Stored only on this device, never uploaded. The player will use your recording instead of the synthetic chant whenever you tap play.
જય આદ્યા શક્તિ, મા જય આદ્યા શક્તિ। અખંડ બ્રહ્માંડ દિપાવ્યાં, પડવે પ્રગટ થયાં ॥
દ્વિતીયા બેઉ સ્વરૂપ, શિવ-શક્તિ જાણું। બ્રહ્મા ગણપતિ ગાયે, હર ગાયે હર મા ॥
તૃતીયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવનમાં બેઠાં। ત્રયા થકી તરવેણી, તું તરવેણી મા ॥
ચોથે ચતુરા મહાલક્ષ્મી, મા સચરાચર વ્યાપ્યાં। ચાર ભુજા ચઉ દિશા, પ્રગટ્યાં દક્ષિણમાં ॥
પંચમે પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા। પંચસહસ્ત્ર ત્યાં સોહીએ, પંચે તત્વો મા ॥
ષષ્ઠી તું નારાયણી, મહિષાસુર માર્યો। નર-નારીના રૂપે, વ્યાપ્યાં સઘળે મા ॥
સપ્તમી સપ્ત પાતાળ, સંધ્યા સાવિત્રી। ગૌ-ગંગા-ગાયત્રી, ગૌરી ગીતા મા ॥
અષ્ટમી અષ્ટ ભુજા આઈ, આનંદ-ઉપાવ્યો। સુર-નર-મુનિવર જન્મ્યા, દેવો દઈતો મા ॥
નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા। નવરાત્રીના પૂજન, શિવરાત્રીના આરચન ॥
દશમી દશ અવતાર, જય વિજયા દશમી। રામે રામ રમાડ્યાં, રાવણ રોળ્યો મા ॥
એકાદશી અગિયારસ, કાત્યાયની કામા। કામદુર્ગા કાલિકા, શ્યામા ને રામા ॥
બારસે બાળા રૂપ, બહુચરી અંબા મા। બટુક ભૈરવ સોહીએ, કાળ ભૈરવ સોહીએ ॥
તેરસે તુલજા રૂપ, તું તારુણી માતા। બ્રહ્મા વિષ્ણુ સદાશિવ, ગુણ તારા ગાતા ॥
ચૌદસે ચૌદા રૂપ, ચંડી ચામુંડા। ભાવ ભક્તિ કાંઈ આપો, ચતુરાઈ આપો મા ॥
પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા મા। વસિષ્ઠ દેવે વખાણ્યાં, માર્કણ્ડ મુનિએ ॥
જય આદ્યા શક્તિ, મા જય આદ્યા શક્તિ ॥
Glory to the Primordial Shakti, who illumines the whole universe, and appeared on the first day (of creation). In her second aspect, she is known as both Shiva and Shakti. Brahma and Ganpati sing of her; Har (Shiva) sings of her.
Glory to the Primordial Shakti, who illumines the whole universe, and appeared on the first day (of creation).
Glory to the Primordial Shakti, who illumines the whole universe, and appeared on the first day (of creation).
In depth
Glory to the Primordial Shakti, who illumines the whole universe, and appeared on the first day (of creation). In her second aspect, she is known as both Shiva and Shakti. Brahma and Ganpati sing of her; Har (Shiva) sings of her.
The most widely sung Gujarati aarti, composed by Shivanand Swami in 1818 at Ambaji. Sung in every Gujarati household and during all nine nights of Navratri.
Traditional · Traditional
Glory to Mother Amba, the fair and the dark one.
Adi Shankaracharya (traditionally attributed) · 8th century
The thunderous Navratri hymn to Durga, slayer of the buffalo-demon.
Durga Saptashati (Markandeya Purana) · Ancient
The crowning prayer of the Devi Mahatmya to Narayani.
Markandeya Rishi · Ancient (Markandeya Purana)
The 'armour of the Goddess' — a protective hymn invoking the Divine Mother to guard every direction.
Traditional
A bhajan attributed to Traditional.
Traditional
A bhajan attributed to Traditional.
Devotional commentary and life lessons are editorial reflections. Historical details are limited to well-documented facts; devotional belief is labelled as tradition, never presented as proven history.